STORYMIRROR

Pooja Patel

Comedy Others

3  

Pooja Patel

Comedy Others

નવરાત્રીનું સપનું

નવરાત્રીનું સપનું

1 min
49

આ વર્ષે ગાઈ ગાઈ ને થાકી ગયા.....

પણ..... નવરાત્રીમાં ગરબા નો ગાયાં.....

"ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના".....

ને મારા વ્હાલમ પણ ઓફિસમાં વ્યસ્ત હતાં.....


ગરબા કોરોનાં ને લીધે કેન્સલ થયાં......

દોસ્તીની નવરાત્રી કેન્સલ થઈ.....

"વાલમ આવો ને" ગાવાની ઈચ્છા હતી....

મન માં જ.... ઈચ્છા રહી ગઈ ને આંસુ વહી ગઈ...


કવિતા મારી આ શબ્દોમાં સમાંણી....

ગીતોની ઈચ્છા મનમાં દબાણી......

ગરબા ગયા બાજુમાં.....

હવે તો પરીક્ષા આવીને..... પટકાણી.....


થશે......હવે.... મગજનું દહીં.....

જેની ન બની શકે કઢી.....

લખવાના પેપર પકવશે ..... અમને....

એનું સોલ્યુશન માથે પડશે અમને.....


ગરબા આવશે....અમારા મગજમાં....

"ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના".....

ઢોલીડા ઢોલ તું વગાડ મારે હીંચ લેવી છે......

મેડમ કે'શે

આજુ બાજુ જો...... તું પરીક્ષામાં બેઠી છે.....!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Comedy