Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

christian saini

Romance

3  

christian saini

Romance

નતો એ આવી કે નતો નિંદર આવી

નતો એ આવી કે નતો નિંદર આવી

1 min
274


એક ઉંમરમાં મેં મારી પુરી જિંદગી જીવી લીધી,

કાગળમાં લખેલા એ શબ્દોએ,

મારી નીંદર લઇ લીધી હતી.


એક સપનામાં મેં મારાં જીવનના બધા સપના જોઈ લીધા,

પુરાણી થઇ ગઈ એ ચિઠ્ઠી,

જેનાથી મેં મારી ઉંમર પણ ગવાઈ દીધી,


કોણ જાણે ક્યાં સંતાય બેઠી મારી એ નીંદર,

જે જીવનભર સંતાકૂકડી રમતી આવી મારી સાથે.


એ પ્રેમિકા નહોતી મારી ,

એતો આત્મા હતી મારી,


જેને લખી તેના હૃદયની વાતો એ કાગળ પર,

જે વસવાટ કરી ગઈ મારી આંખની નીંદરમાં,


ઉંમર ગુજારી દીધી એની યાદમાં પણ,

નતો એ આવી કે નતો મને નીંદર આવી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance