STORYMIRROR

Shraddhaben Kantilal Parmar

Abstract

3  

Shraddhaben Kantilal Parmar

Abstract

નથી આવડતું કપટ કર્મ કરતાં

નથી આવડતું કપટ કર્મ કરતાં

1 min
154

નથી આવડતું મને શબ્દોની રમત રમતા, 

નથી આવડતું મને કોઈની લાગણી સાથે ખિલવાડ કરતા,

નથી આવડતું મને કોઈ ભાવના સાથે ગમ્મત કરતા,


નથી આવડતું મને કોઈને ગુલ્લુ બનાવતા,

નથી આવડતું મને કોઈનું દિલ દુભાવતા,

નથી આવડતું મને કોઈનું અપમાન કરતાં,


નથી આવડતું મને કોઈને છેતરતા,

નથી આવડતું મને કપટ કરતા,

નથી આવડતું મને કપટ કર્મ કરતાં,


નથી આવડતું મને કોઈના સ્વાભિમાનને ઠેસ પોંચડતા,

મને આવડે છે તો બસ પ્રેમથી સંબંધ નિભાવતા.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract