Mulraj Kapoor
Abstract
કુદરતથી વિમુખ થતાં,
માનવી તણી,
ચાડી ખાય છે,
સૂના બગીચા.
બગીચા આમ તો,
ધરાના ફેફસા છે,
પ્રદૂષણ વધતા,
થાકેલા લાગતા.
મોલ જેવી હવા,
બાગમાં ક્યાં મળે જોવા,
બાળકો વધુ સમય,
મોબાઈલમાં વિતાવતા.
દૃષ્ટિકોણ
કાળો રંગ
બ્રાઉન રંગ
સફેદ રંગ
કેશરી રંગ
પર્પલ રંગ
ગુલાબી રંગ
પીળો રંગ
લીલો રંગ
વાદળી રંગ
'જનાર તો કેવા જતા રહ્યા ! પાછા કદી પણ આવે નહીં, આપણી મરજીથી જો મોત કપાતું હોત તો કેવું સારું ! પ્રકૃ... 'જનાર તો કેવા જતા રહ્યા ! પાછા કદી પણ આવે નહીં, આપણી મરજીથી જો મોત કપાતું હોત તો...
'પ્રકાશએ રંગ્યો જે હુંફથી તે રંગ છે પીળો, બલિદાને કેસરિયાનો રંગ છે પીધો, ભૂરા રંગે રંગાઈ છે સકળ સૃષ્... 'પ્રકાશએ રંગ્યો જે હુંફથી તે રંગ છે પીળો, બલિદાને કેસરિયાનો રંગ છે પીધો, ભૂરા રં...
ખુશીઓની રંગોળી દોરી એક ભાત અમે શણગારી છે.. ખુશીઓની રંગોળી દોરી એક ભાત અમે શણગારી છે..
પિયર એનું હૃદય ને સાસરું એના શ્વાસ .. પિયર એનું હૃદય ને સાસરું એના શ્વાસ ..
વીતી જિંદગીનું કરીએ મંથન .. વીતી જિંદગીનું કરીએ મંથન ..
આપાર કે પેલે પાર પહોંચી, હૈયે ઠંડી હાશ ધરો . . આપાર કે પેલે પાર પહોંચી, હૈયે ઠંડી હાશ ધરો . .
આંખોમાં ભરતાં છબી મલકતી જો આંખડી ભીંજતી .. આંખોમાં ભરતાં છબી મલકતી જો આંખડી ભીંજતી ..
શહેરમાં એક રૂમમાં પણ વસ્તીનો છે અભાવ .. શહેરમાં એક રૂમમાં પણ વસ્તીનો છે અભાવ ..
'સંસ્કારી બાળક યુવાન થૈ, ઘડપણ આપણું સુધારશે, આપણું કરેલું વૃક્ષારોપણ, આવતી પેઢીને ફળશે. વારસો વૃક્ષો... 'સંસ્કારી બાળક યુવાન થૈ, ઘડપણ આપણું સુધારશે, આપણું કરેલું વૃક્ષારોપણ, આવતી પેઢીન...
બ્રહ્માંડની વિશાળતા સામે તો બધા શબ્દો પડે વામણા .. બ્રહ્માંડની વિશાળતા સામે તો બધા શબ્દો પડે વામણા ..
ચોર પગલે વણમાગ્યે વિશ્વમાં વ્યાપ્યો ક્યાં રંગ રૂપ મને વસ્ત્રો મળ્યાં સજીલા .. ચોર પગલે વણમાગ્યે વિશ્વમાં વ્યાપ્યો ક્યાં રંગ રૂપ મને વસ્ત્રો મળ્યાં સજીલા ..
મોઘમ એ વારતાઓ વ્હાલભરી કહેતા ને લજ્જામાં ગાલ થતાં રાતા ... વાહ વાહ ... મોઘમ એ વારતાઓ વ્હાલભરી કહેતા ને લજ્જામાં ગાલ થતાં રાતા ... વાહ વાહ ...
કોઈના ઘરનો આધાર જઈ રહ્યો છે.. કોઈના ઘરનો આધાર જઈ રહ્યો છે..
હું શબ્દોની સાથે ગઝલમાં રહું છું ... વાહ વાહ ! હું શબ્દોની સાથે ગઝલમાં રહું છું ... વાહ વાહ !
એ કબર પાછી અહોભાગી હશે, નામી હશે.. એ કબર પાછી અહોભાગી હશે, નામી હશે..
'નથી રહી મીઠાં બોલની મોહમાયા હવે, કીડીની માફક હું મને જ ચટકી રહ્યો છું.' મનની પીડાની સુંદર માર્મિક ક... 'નથી રહી મીઠાં બોલની મોહમાયા હવે, કીડીની માફક હું મને જ ચટકી રહ્યો છું.' મનની પી...
બાંધી આશા, અવસર હવે, ખીલવાનો અમારે .. બાંધી આશા, અવસર હવે, ખીલવાનો અમારે ..
લીલા આંબે, ધવલ સરખા, ફૂલ આવ્યા શિયાળે ... લીલા આંબે, ધવલ સરખા, ફૂલ આવ્યા શિયાળે ...
સન્નાટાને ચિરતી ચીસ પવનની સાંભળે કોણ ? તો રવની નિરવતાનું અદ્રશ્ય આવરણ થયો. સન્નાટાને ચિરતી ચીસ પવનની સાંભળે કોણ ? તો રવની નિરવતાનું અદ્રશ્ય આવરણ થયો.
મિલનની રીત જાણે છે છતાં થાએ અજાણ્યો કાં? જવા નઈ દઉં તને હમદમ હજુ તો રાત બાકી છે. મિલનની રીત જાણે છે છતાં થાએ અજાણ્યો કાં? જવા નઈ દઉં તને હમદમ હજુ તો રાત બાકી છે.