નશો
નશો
1 min
142
નશો છે મને કવિતા લખવાનો....
કોઈના ના પાડવાથી
તે.... ઉતરશે તો નહીં જ....
જો આદત મારી સારી હોય....
તો
વાંધો શું છે ?