STORYMIRROR

રાવત રાજેશકુમાર બી. " રાજ "

Drama

2  

રાવત રાજેશકુમાર બી. " રાજ "

Drama

નમણી વેલ

નમણી વેલ

1 min
39

વરસતા વરસાદમાં ભીંજાય એક નમણી વેલ,

પડતાં હતાં ફોરા પાંદડાં પર,


હૈયું મારે હિલોળા,

લપસતાં યે ફોરા,


મને કહી જાય,

આજ મને હૈયે ટાઢક થઈ,

વેરણ ભરી રાતો,

કઠી મેં ઝૂરી ઝૂરી,


આજ ભીંજય મન હૈયે હેલી ચડી,

વરસતા વરસાદમાં ભીંજાય એક નમણી વેલ,

નમણી વેલ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama