STORYMIRROR

Meena Mangarolia

Inspirational Romance

2  

Meena Mangarolia

Inspirational Romance

નકલ

નકલ

1 min
14.6K


સપનાની એક નકલ

તું રાખ પ્રિયે

સપનાની એક નકલ

હુ રાખુ પ્રિયે


તારી આંખોમાં

હું જોયા કરુ અવિરત

મારી આંખોમાં

તું જોયા કર અવિરત


પછી આંખ આગળ કાબઁન

પેપરની કયા પડશે જરૂર ?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational