STORYMIRROR

Goswami Bharat

Tragedy Others

3  

Goswami Bharat

Tragedy Others

નિસાસો

નિસાસો

1 min
243

થયો છે હદપારનો

હાહાકાર,


મચ્યો છે હાહાકાર

દરેક સરહદ પર,


કોરોનાના દૈત્યનો,

ખેેેલાયો છે ચોમેર,


તાંંડવ મોતનો,

જનજીવન પર લાગ્યા

સરકારી નિયમો,


ના મોતનો મલાજો,

ના કોઈ રીત રિવાજો,


ના, કુુુટુંબ, પરિવાર,

ના સગાસંબંધીઓ,


ના અંંતિમ સંસ્કારો,

ના શોક, ના ખરખરો,


ના વિદાઈ, ના કફન

ના તર્પણ,

ના અસ્થિ વિસર્જન,


બધાં ના મુુુખે

છે બસ એક જ,

અસહ્ય નિસાાસો.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy