STORYMIRROR

રાવત રાજેશકુમાર બી. " રાજ "

Romance

3  

રાવત રાજેશકુમાર બી. " રાજ "

Romance

નીદલડી ના આવે

નીદલડી ના આવે

1 min
135

જાણે શું વાત છે,મને નીદલડી ના આવે,

જ્યારથી મેં જોયાં એમને,

હાય મને તો શમણામાં સતાવે,


આવતા એ રોજ મને માળવા,

નયના કાજલ બની વસતા એ,

ઝાકળ બની સવારનાં,

મનડાં એ લલચાવતા,


ગોળ અંધારી આ રાતલડીમાં,

ટમ ટમતાં તારલિયા બની આવતાં,

તમરા બની મને રે સતાવતા,

શીતલ પવન મને રે ભીંજવતો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance