STORYMIRROR

રોનક જોષી 'રાહગીર'

Romance

4  

રોનક જોષી 'રાહગીર'

Romance

નિઃસ્વાર્થ પ્રેમ

નિઃસ્વાર્થ પ્રેમ

1 min
194

રમે રાસ ગોપીઓ સંગ કાન વૃંદાવનમાં,

રાધા તો પ્રિતમાં બંધાણી છે વૃંદાવનના કાનમાં,


સ્પર્શ વગરના પ્રેમની નિશાની છે જગતમાં,

હૈયેથી હૈયું જોડાયેલું છે શરીર ભલે ના હોય જોડાણમાં,


કાનની મોરલી વાગેને રાધા મગ્ન બને સૂરમાં,

આંખ ખુલ્લી રાખે કે બંધ છબી તો શ્યામની મનમાં,


રાધા કૃષ્ણ ચાહે છે એકબીજાને રાખ્યા વગર કોઈ બંધનમાં,

જિંદગીભરનો સાથ ભલે ના મળ્યો પણ નામ તો લેવાયું છે આખા જગતમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance