નિ:સ્વાર્થ સેવા
નિ:સ્વાર્થ સેવા


આનંદ નિ:સ્વાર્થ સેવામાંથી આવે છે,
સેવા સમર્પણથી થાય છે,
સમર્પણ વિશ્વાસથી આવે છે,
વિશ્વાસ પ્રેમથી આવે છે,
પ્રેમ પ્રતીતિથી થાય છે,
પ્રતીતિ અનુભવથી આવે છે,
અનુભવ જાગ્રત હોવાથી થાય છે,
જાગ્રત હોવું એટલે શાંત, સંવેદનશીલ અને અંતરમાં સ્થાયી હોવું,
જાગ્રત વ્યક્તિ જ ઈશ્વર, મનુષ્ય ,અને દરેક જીવાત્મા ને પોતાની,
ઉત્તમોત્તમ શક્તિ વડે સેવા આપી શકે છે...!