Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Fantasy Inspirational Children

4  

Manishaben Jadav

Fantasy Inspirational Children

નાસ્તિક બનીને ઈશ્વરને ન નકારીએ

નાસ્તિક બનીને ઈશ્વરને ન નકારીએ

1 min
320


ઈશ્વર થકી સઘળી દુનિયા

ઈશ્વરથી જીવન સૌને મળ્યા

નાસ્તિક બની ઈશ્વરને ન નકારીએ,


દરેક કણકણમાં વાસ પ્રભુ

મળે નહીં એક આત્મા વિના વિભુ

નાસ્તિક બની ઈશ્વરને ન નકારીએ,


ફેરવી દે કણને પણ મણમાં

રહે નહીં ભૂખ્યા કોઈ સંજીવ

નાસ્તિક બની ઈશ્વરને ન નકારીએ,


રાખે નહીં અમીર ગરીબના ભેદ

એને હોય નહીં કોઈનો ખેદ

નાસ્તિક બની ઈશ્વરને ન નકારીએ,


સમાનતાની નજરે મૂલવે એ સૌને

આપે કર્મ કેરા ફળ સૌને

નાસ્તિક બની ઈશ્વરને ન નકારીએ,


હું કરું હું કરું એ અહમ ન રાખ

ઈશ્વર વિના દુનિયા આખી ખાખ

નાસ્તિક બની ઈશ્વરને ન નકારીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy