STORYMIRROR

Tirth Soni "Bandgi"

Inspirational Thriller

3  

Tirth Soni "Bandgi"

Inspirational Thriller

નાશ કરવા કોરોનાનો

નાશ કરવા કોરોનાનો

1 min
222

સુમસાન બની આ સડકો

ને બારણાં બંધ છે મકાનો

દ્વારે તાળા કો' દી ન ભળ્યા

તેનો ય આજે બંધ દરવાજો


રાજકોટ ના રંગીલા રહીશો

તો અમદાવાદી વ્યસ્ત જીવો

સુરતી ભલે હો મનમોજીલા

ઘર બેઠાં નાશ કરવા કોરોનાનો


ગોખ ગુફામાં ઘૂસ્યા ગર્યવાસીઓ

ને દુકાનોના શટર સાવ બંધ, સાથે

ખાણી પીણીની લારી હોટેલો પણ

મળશે હાજર ફક્ત પોલીસ તબીબો


સૌની સુરક્ષા કાજે કરફ્યુ રાખ્યું

સદુપયોગ કરી રવિવારી રજા નો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational