STORYMIRROR

Nilesh Bagthriya

Inspirational

4  

Nilesh Bagthriya

Inspirational

કેમ નહીં?

કેમ નહીં?

1 min
26.8K


પાંખ મજાની આપો છો

ઉડવાને આઝાદી કેમ નહીંં?

બંધ બારણું ને ખુલ્લી કિતાબ આપો છો

ખુલીને ઉછળવા મેદાન કેમ નહી?

માહિતી ઠાંસોઠાસ ભરો છો

સાચી સમજણનું એક પાનુંં કેમ નહીં?

અરમાનો કેવા! અઢળક લાદો છો

ઉપાડવા આ સઘળું ખમતીધર પીઠ કેમ નહીં?

ભરાવી છે "નીલ "હર મા-બાપને ઉંંચી ઉડાન બચ્ચાંં પાસે

પણ સવાલ તીક્ષષ છે-બચ્ચાંને પોતાનું આકાશ કેમ નહીં?

"


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational