Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jigna Upadhyay

Inspirational Others

2.4  

Jigna Upadhyay

Inspirational Others

સ્ત્રી

સ્ત્રી

1 min
13.9K



આંખોમાં જ સમાવતી આંસુ

શક્તિના ઓજશ સ્વરૂપ ,

સહનશક્તિથી ભરપૂર

એના ચહેરા પર ખુમારી છે ;


ખીલતા પુષ્પની જેમ શોભે દીકરી

વાત્સલયની મુરત માઁ છે અનેરી ,

આંખોથી બધું સમજતી બેનડી સ્નેહી

પ્રેમથી ભીંજાવતી પત્ની રૂપેરી છે ;


દુર્ગારૂપ માત અન્નપૂર્ણા સ્વરૂપ

એ જનની જનેતા કાવેરી છે ,

કહેવાતી અબળા બની છે સમોવડી

કંઈ કહ્યા વિના જ દુઃખ દર્દ સહનારી છે ;


મનમોહક સ્મિત ચહેરા પર રાખી

ભૂલાવી દે જગત એ કામણગારી છે ,

જગત જેને આદર થી વંદે

એ નારી તું નારાયણી છે .


Rate this content
Log in