નારીના નવ રૂપ
નારીના નવ રૂપ
નારી તારા નવ નવ રૂપ,
ખીલતી હમેંશા ભરપુર,
રંગોમાં ઢળતી, નીખરતી,
અસ્તિત્વમાં ઓગળતી,
મારું માના પ્રેમમાં સમાતી,
તારા પ્રેમમાં વિરકતા લાગતી,
હાસ્યના પડઘમ ગજવતી,
દિલમાં હમેંશા મુરજાયેલી,
શક્તિનો સ્તોત્ર તુજમાં,
મહારાણી તું દુનિયાની.
