STORYMIRROR

Bindya Jani

Inspirational

3  

Bindya Jani

Inspirational

નારી

નારી

1 min
200

ખમીરવંતા દેશની હું છું ખમીરવંતી નારી

અંગે અંગ ખુમારી વસતી હું છું સબળા નારી. 


વીરસપૂતો દેનારી હું છું ગૌરવવંતી નારી 

મુસીબતોના પહાડ સામે હું છું ઝઝૂમતી નારી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational