STORYMIRROR

Kriza Monpara

Inspirational

4  

Kriza Monpara

Inspirational

નારી તુ સર્વશ્રેષ્ઠ

નારી તુ સર્વશ્રેષ્ઠ

1 min
232

આવડતથી ઓળખાતી નારી તુ સર્વશ્રેષ્ઠ છે

બે કુળની ઓળખ વધારનારી નારી તું સર્વશ્રેષ્ઠ છે


મર્દોની કટપુતળી બની નારી બની જાય છે બિચારી

એની આવડત વિશે તમે શું એની ઓળખ વિચારી


નર વિના ઘર ના ચાલે તો નારીને કેમ ના સમજો એની અધિકારી

એ પણ બધી રીતે સરળતાથી નિભાવી શકે છે એની જવાબદારી


શું સમાજના લોકોને છે એની જાણકારી

નારી ની ઓળખ બે કુળ માં કેટલી હોય છે ગુણકારી


આવડતથી ઓળખાતી નારી તુ સર્વશ્રેષ્ઠ છે

બંને કુળ ની ઓળખ વધારનારી નારી તુ સર્વશ્રેષ્ઠ છે


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational