STORYMIRROR

Manjula Bokade

Inspirational

4  

Manjula Bokade

Inspirational

નારી શક્તિ

નારી શક્તિ

1 min
389

મા દુર્ગા પણ છે એક નારી,

માં કાળી પણ છે એક નારી, 

તે બધા રાક્ષસો પર થઈ હતી ભારી.


જેની ગાગરમાં પણ ન હતું એક બુંદ પાણી,

તે સિંધુતાઈ સપકાળ બની અનાથોની માડી.


પૂર્ણ માલ્વા તો હતી તેર વર્ષની,

તેણે તો હિમાલય સર કર્યો હોંશભેરથી.


અમૃતા સિંધા એ બે પગ ખોઈ નહિ હારી હિંમત,

એટલે જ આજ તેની થાય છે કિંમત.


તું તો નથી બેકાર રદિયુ કાગળ,

તું છે સાચા ઉપન્યાસની નાયક.


તારા થકી સતત વહે છે પ્રેમનો ધોધ,

તું તો આપે છે પ્રેમ અને સમપૅણ નો બોધ.


તું તો નથી કોઈપણ પ્રકારે અશક્ત,

તું નારી છે સર્વ બાબતે સશક્ત.


અંતરના અવાજને લે ઓળખી

ત્યારે તો સાચી બનાવિશ ઓળખ આપણી. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational