STORYMIRROR

Manishaben Jadav

Romance Inspirational

4  

Manishaben Jadav

Romance Inspirational

નારાજગી

નારાજગી

1 min
287

તારી નારાજગી મને આકરી લાગે

તારી વિના જિંદગી અકેલી લાગે


ભલે હોય સુખ કે દુઃખના દિન

તારી હાજરી મને પ્યારી લાગે


વાદ વિવાદ તો હોય બે પળના

તારા થકી જીવનમાં મસ્તી લાગે


થાઉં જો નારાજ તમથી બે પળ

તુજથી રાજી થતાં વાર નહીં લાગે


જિંદગી વિતી જશે હસીખુશીથી

સંગાથ તારો મુજને વ્હાલો લાગે


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance