Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Dr.Riddhi Mehta

Drama

3  

Dr.Riddhi Mehta

Drama

નાનકડું એ પંખીડું

નાનકડું એ પંખીડું

1 min
212


નાનકડું એવું આ પતંગિયું,

કેવું સુંદર દીપતુ એ સોહામણું.


કેવુ બનાવ્યું કુદરતે એને અનોખું,

જોતા જ ગમી જાય એવુ પંખીડું.


ઉડાઉડ કરતાં એને પકડવાનું મન થાય,

એ નાનકડી કાયાને અડતાં થથરી જવાય !


એને દુઃખ પહોચાડવાનો અધિકાર નથી મારો,

નહી તો હું બનાવી લઉં મારા હાથનો સિતારો.


કુદરત છે સજાગ એના રક્ષણ કાજે,

બાકી માનવ તો કોઈને ન મુકે કોઈ કાળે !


કદ હોય ભલે બધાનાં નાના ને મોટા,

જીવ તો સૌને હોય છે પોતાના વ્હાલા !           



Rate this content
Log in