STORYMIRROR

Vijay Parmar

Inspirational

3  

Vijay Parmar

Inspirational

નાનેરું બીજ

નાનેરું બીજ

1 min
203

વૃક્ષ બની ઊગશે આ નાનેરું બીજ,

વૃક્ષ બની ફાવશે આ નાનેરું બીજ,


ફળ-ફૂલ પણ આપશે આ નાનેરું બીજ, 

દરરોજ પાણી પાશો તો મોટું થાશે આ બીજ,


જીવન બની ઊગશે આ નાનેરું બીજ, 

ઔષધિ પણ આપશે આ નાનેરું બીજ, 


ઉપકાર તમારો ન ભૂલશે આ નાનેરું બીજ, 

જીવશે ત્યાં સુધી ઉપયોગી થાશે આ નાનેરું બીજ. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational