Ankita Vaghela
Action
ઈશ્વર નથી અંશ છું,
જગત નથી જાગતો જીવ છું,
આનંદમાં રહેવું મારી પ્રકૃતિ છે,
કારણ કે નામ મારું અંકુ... છે.
Dear જિંદગી.....
અવસર
એક સંબંધ દોસ્...
ઝરમર ઝરમર વરસ...
નામ મારું
પણૅ વિહોણા પ્...
સ્પર્શ
મન થાય છે
હું એક સ્ત્રી...
લાગે છે સવાર ...
ચાલને એક માળો બનાવી લઇયે, પ્રેમનાં રંગોથી તેને સજાવી દઈએ... ચાલને એક માળો બનાવી લઇયે, પ્રેમનાં રંગોથી તેને સજાવી દઈએ...
અસત્ય પર સત્યતાના વિજયનો છે આ ઉત્સવ .. અસત્ય પર સત્યતાના વિજયનો છે આ ઉત્સવ ..
'યુગ કોતરશું વિજ્ઞાન નયને, જગને દેશું કઈંક અનેરું, ઘડવા ભાવિ નિત વિહરશું, ન હશે કોઈ ધરણસું ધનેરું.' ... 'યુગ કોતરશું વિજ્ઞાન નયને, જગને દેશું કઈંક અનેરું, ઘડવા ભાવિ નિત વિહરશું, ન હશે ...
શોલે ફિલ્મ જોયેલી હોય ને યાદો તાજી કરવી હોય તો એકવાર જરૂરથી વાંચો અને હસો.. શોલે ફિલ્મ જોયેલી હોય ને યાદો તાજી કરવી હોય તો એકવાર જરૂરથી વાંચો અને હસો..
'મને મળતો નથી રસ્તો સતત બસ ચાલવાનું છે ? હાથે લઉં તૃણ કે તણખો એ લઇને આલવાનું છે.' કટાક્ષભરી માર્મિક ... 'મને મળતો નથી રસ્તો સતત બસ ચાલવાનું છે ? હાથે લઉં તૃણ કે તણખો એ લઇને આલવાનું છે....
'આપવી હોયતો છલોછલ યાદો લાજવાબ આપી દે, ઝાકળ ભીના સ્મરણનો આ ગુજારો અમને નહીં ફાવે !' ખુબ સુંદર માર્મિ... 'આપવી હોયતો છલોછલ યાદો લાજવાબ આપી દે, ઝાકળ ભીના સ્મરણનો આ ગુજારો અમને નહીં ફાવે ...
૧૮ જુન ઝાંસીની રાણીની પુણ્યતિથી.. દિવસે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને શત શત પ્રણામ ૧૮ જુન ઝાંસીની રાણીની પુણ્યતિથી.. દિવસે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને શત શત પ્રણામ
આવ્યો ચૈત્ર ને ઉનાળો બેસતો જાય.. આવ્યો ચૈત્ર ને ઉનાળો બેસતો જાય..
રંગબેરંગી પતંગોથી આકાશ સપ્તરંગી લાગે .. રંગબેરંગી પતંગોથી આકાશ સપ્તરંગી લાગે ..
ને પછી બીજો ફરે છે ધારણામાં .. ને પછી બીજો ફરે છે ધારણામાં ..
હૃદયના મધુબનની ગલીઓ સૂની છે .. હૃદયના મધુબનની ગલીઓ સૂની છે ..
થવાનું થઈ જશે રહ્યું રહી જશે કામ તારું .. થવાનું થઈ જશે રહ્યું રહી જશે કામ તારું ..
તમારા માટે ઘણું માન રાખું છું.. તમારા માટે ઘણું માન રાખું છું..
It's Time to go... It's Time to go...
લાખ તીર ફેક સંકટોના, માથે કેર વેર આફતોના; જિંદગીને ન્યારી કરી દઈશ. લેખ પર મેખ. લાખ તીર ફેક સંકટોના, માથે કેર વેર આફતોના; જિંદગીને ન્યારી કરી દઈશ. લેખ પર મેખ.
પકડીને તારી આંગળી જોયું જગત આખું તારા એ પગલાંને મારું પગલું બનાવી લઉં પકડીને તારી આંગળી જોયું જગત આખું તારા એ પગલાંને મારું પગલું બનાવી લઉં
Salute to the all forces of our nation.. Salute to the all forces of our nation..
બની સાવનની વર્ષા , બની ફાગણ ફૂલી ફાલો રહો સંગમાં એવી દિલે મંઝિલની ઈચ્છા છે! બની સાવનની વર્ષા , બની ફાગણ ફૂલી ફાલો રહો સંગમાં એવી દિલે મંઝિલની ઈચ્છા છે!
'ફરિશ્તો કી નજર રોનકે બાજાર, ગવાહી જીસ્મ જમાના માંગે, આઝાદી કે ગમને મારા સરેઆમ, જનૂને જખ્મ મરણ માંગે... 'ફરિશ્તો કી નજર રોનકે બાજાર, ગવાહી જીસ્મ જમાના માંગે, આઝાદી કે ગમને મારા સરેઆમ, ...
સાચુકલા સપનાને આજે ખુલ્લમ્ ખુલ્લું જોયું, હળવે રહીને પગલાં પાડી મન માલીપા ખોયું, સાચુકલા સપનાને આજે ખુલ્લમ્ ખુલ્લું જોયું, હળવે રહીને પગલાં પાડી મન માલીપા ખોયુ...