પણૅ વિહોણા પ્રકાંડ
પણૅ વિહોણા પ્રકાંડ
1 min
59
એમ થોડી હું કંઈ કરમાઈ જાઉં,
મારા પ્રકાંડ તો પર્ણ વિહોણા છે સાહેબ,
કારણ, મારે તો બારેમાસ પાનખર છે.