STORYMIRROR

Author Sukavya

Tragedy

3  

Author Sukavya

Tragedy

"નામ" ખાસ નથી

"નામ" ખાસ નથી

1 min
627

કર્યો એક સંકલ્પ, જે ખાસ નથી,

કર્યા છે ઘણા વચન, જે ખાસ નથી,


વ્યક્તિમાં શોધ્યો છે, મિત્ર જે ખાસ નથી,

મળે મિત્રતામાં વ્યક્તિત્વ તો પણ, તે ખાસ નથી,


ઉતરી ગ​ઈ છે મને મોહમાયા, શબ્દ કંઈ ખાસ નથી,

પછી ભલે કંઇ ટકે કે નહી, આખરે કંઇ ખાસ નથી,


નામ તો નામ છે, ધૂળે સમાય તે વાત ખોટી નથી.

વ્યક્તિમાં શોધ્યો છે, મિત્ર જે ખાસ નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy