Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neha Desai

Romance

3  

Neha Desai

Romance

નામ દઈ બેઠાં

નામ દઈ બેઠાં

1 min
212


નસીબની જ રમત હતી શું,

જે હાથમાં નથી, એને પ્રેમ કરી બેઠાં,

હાથવગાં હતાં, એની સાથે જીવન જોડી બેઠાં !


હૈયામાં, એક મૂર્તિ પ્રેમની, કોતરી બેઠાં,

હાથમાં મહેંદી, બીજા નામની દોરી બેઠાં !


કુદરતની કરામતને, ઉપહાર માની બેઠાં,

જિંદગીનો એક છેલ્લો, દાવ રમી બેઠાં !


છળ કપટને, સનાતન સત્ય માની બેઠાં,

પડછાયાં પર, આંધળો વિશ્વાસ કરી બેઠાં !


લાગણીનાં આ ખોટનાં, વ્યાપાર ધંધાને,

ભૂલથી, 'ચાહત' નું, નામ દઈ બેઠાં !


Rate this content
Log in

Similar gujarati poem from Romance