STORYMIRROR

રાવત રાજેશકુમાર બી. " રાજ "

Drama

3  

રાવત રાજેશકુમાર બી. " રાજ "

Drama

નાગર વેલ

નાગર વેલ

1 min
156

નજરો ઝૂકાવી તમે,

તો જાણે ઢળી ગઈ રાત,


પાંપણનાં થાય પલકારા,

તો જાણે આભે ચડી વીજ,


ઝૂકી આંખલડી જો ઊઠી,

તો સામે બચી ના શકે કોઈ,


હૈયામાં હામ છે, દિલમાં ધબકાર છે,

રટણ કરતાં નામના તમારાં,

ભૂલી જાય ભાન યે,


સઘળું હતું મુજ ગરીબ પાસે,

બસ એક આપ જેવી નમણી નાગરવેલ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama