STORYMIRROR

Mulraj Kapoor

Abstract Fantasy Others

4  

Mulraj Kapoor

Abstract Fantasy Others

નાદાન દિલ

નાદાન દિલ

1 min
254

દિલને ક્યાં ખબર છે,

બહાર દુનિયા કેવી છે,

બધાને પોતાનાં જેવું,

સમજી લેવું,

એ મોટી ભૂલ છે.


લોકોમાં ચાલાકી ભરી છે,

તે સમજવામાં ભૂલ કરી છે,

ને ઘણી ઠોકરો ખાધી છે,


દેખાય છે તેવું,

હોતું નથી,

જે હોય છે તેવું,

નથી દેખાતું,

બસ તેને સમજ આવતું નથી,

સમજાવવાનું હવે ફાવતું નથી,

એથી વિશેષ કહેવાતું નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract