Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Children

4  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Children

ના કર

ના કર

1 min
42


ના કર માનવ આ સુંદર ઉપવનનો અંત,

તું ઉદાસ થશે, ત્યારે એ ખુશી આપશે અનંત,


ના કર તું આમ આડેધડ વૃક્ષોનો નાશ,

નહીં હોય વૃક્ષો, તો પૂરી ધરતીનો થશે વિનાશ,


ના કર આમ આ દરિયાના પાણીને દૂષિત,

ના કર આ ધુમાડાથી વાતાવરણને પ્રદૂષિત,


ના કર ખરાબ આ મનહર રંગથી ભરેલી પ્રકૃતિ,

ખરાબ થઈ જશે આ પૃથ્વીની આકૃતિ.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy