STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

મુસ્કાન

મુસ્કાન

1 min
211

તારી એક મુસ્કાન જીવવાની પ્રેરણા આપે,

તારી વાતો મારી હતાશા ને આશા માં પરિવર્તિત કરે,

મારી જીવન વાર્તાનો તું હીરો,


હું તો સાવ જીરો,

એકડો બની તું મૂલ્ય વધારે,

સાથી બની તું મારું જીવન સંવારે,


તું મારા જીવનનું સુંદર ચિત્ર,

મને હવે ક્યાં છે કોઈ ફીક્ર,

ઈશ્વર કરતા પણ કરું તારું વધારે જિક્ર,

મળ્યો છે સાથીના રૂપમાં મિત્ર,

તારા થકી બન્યું મારા જીવનનું સુંદર ચિત્ર,


સુખી થવાનો તે આપ્યો સુંદર મંત્ર,

મારા હૈયામાં તું મારી આંખોમાં તું,

જ્યાં જોવું ત્યાં અત્ર તત્ર સર્વત્ર તું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance