STORYMIRROR

Manishaben Jadav

Thriller Others

3  

Manishaben Jadav

Thriller Others

મુસાફરીની મજા

મુસાફરીની મજા

1 min
100

સવારની મેઘલી રાતે

હું ફરવાને નીકળી પ્રભાતે,


આકાશે કાળી કાળી વાદળી

નીચે ધરતીમાં ઠંડો પવન,

મારી એ મુસાફરી થઈ આહલાદક,


મંદ મંદ પવનમાં

લહેરાતી એ કુંપળ,


ખીલતી એ પુષ્પની કળીઓ

પંખીના મીઠા ટહુકા,


મુસાફરી મારી લાગે આનંદદાયક

જંગલી પ્રાણીઓની ચહલપહલ,


પૂર્વમાં ઊગતો સૂરજ ને

એ મનમોહક દ્રશ્ય,


મારા મનને આપતું શાતા

એ છે મારી મુસાફરીની મજા.


Rate this content
Log in

Similar gujarati poem from Thriller