Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Deepa rajpara

Inspirational Others

4  

Deepa rajpara

Inspirational Others

મુસાફરી

મુસાફરી

1 min
255


ટૂંકી છે એકદમ જીવન તણી મુસાફરી,

મનથી મનને આંબવામાં જ યુગ વીતે છે,


અનંત ઘટમાળમાં પિલાતો રહ્યો દેહ,

આત્માનું સૌંદર્ય પામવામાં યુગ વીતે છે,


શાશ્વત લાલિમા ને ક્ષણભરનું રહ્યું છેટું,

તિમિરનાં ઓળાઓ કાપવામાં યુગ વીતે છે,


અથથી ઇતિ જીવન ઘટમાળ લાલિમાસભર

સત સૌંદર્યની ગહનતા પીવામાં યુગ વીતે છે,


દીપાવલી જુએ એક ક્ષણ પલટવાની રાહ

હારેલા મુસાફરને બેઠાં થવામાં યુગ વીતે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational