STORYMIRROR

Het bhatt

Tragedy

4  

Het bhatt

Tragedy

મુરઝાયું દિલ

મુરઝાયું દિલ

1 min
237

હતું કોમળ હૃદય મારુ

ફૂલ સમું હૃદય મારુ

હસતું ખીલતું હૃદય મારુ

કેમ ખિન્ન થયું હૃદય મારુ


કર્યો હેતપૂર્વક પ્રેમ મારા હૃદયે

કર્યો તે પ્રેમ સ્વાર્થપૂર્વક મારાં હૃદય સાથે

અંધ બની ભરોશો કર્યો મારાં હૃદયે તારા પર

તારા હૃદયે રમત રમી મારાં હૃદયની લાગણી સાથે


હૃદયના તાર જોડ્યા હૃદય સાથે

તે ભગ્ર કર્યું હૃદય મારુ

તારા હૃદયનો પ્રેમ બીજાનો

કેમ ભરોશો કરે મારુ હૃદય

ખીલતું હૃદય મુરઝાયું મારુ 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy