મુંગાં પ્રાણી
મુંગાં પ્રાણી


પ્રેમ માત્ર માનવી કરે છે,
વાત એ તો ખોટી ઠરે છે.
જાનવર હોય ભલે મુંગાં,
જુઓ,કેવાં નેણ નિતરે છે !
વેદનાને એ પિછાણે છે,
આંસુઓ ટપ ટપ ખરે છે.
હૃદયમાં હલચલ મચે છે,
દૃશ્ય આ સાચાં ઠરે છે.
પ્રેમ માત્ર માનવી કરે છે,
વાત એ તો ખોટી ઠરે છે.
જાનવર હોય ભલે મુંગાં,
જુઓ,કેવાં નેણ નિતરે છે !
વેદનાને એ પિછાણે છે,
આંસુઓ ટપ ટપ ખરે છે.
હૃદયમાં હલચલ મચે છે,
દૃશ્ય આ સાચાં ઠરે છે.