STORYMIRROR

Rajesh Hingu

Romance Tragedy

2  

Rajesh Hingu

Romance Tragedy

મુક્તક

મુક્તક

1 min
194

આ 'ના' નો મતલબ એ નથી કે ચાહતી નથી,

જાહેરમાં બસ પ્રેમ એ જતાવતી નથી.


મારી છબીને દિલમાં છુપાવીને બેઠી છે,

ખોવાનાં ડરથી કોઇને બતાવતી નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance