STORYMIRROR

Kajal Henia

Drama

3  

Kajal Henia

Drama

મુક્તિ એક પ્રયાણ

મુક્તિ એક પ્રયાણ

1 min
1.2K

પતંગિયા

ઈચ્છાઓના

રંગબેરંગી

પતંગિયાને......


મનપીંજરુ

અણગમતું

એને

સાવચેતીથી

સાવ..........


સહજ ભાવે

હળવી 

ફૂંકથી

મુક્ત

કરીને...


હાથમાં

અને

હૈયે

રહી ગયેલી...


છાપને

ભીતરની

ભીંતમાં

સાવ........


શ્વેત ભાવે

શ્વાસમાં

ઓગાળી.....


એની

છાપને

દાગનું

નામ

આપતા..


સદાયને

માટે

ભિતરે

ધરબી દીધા...


મુક્તિ એક પ્રયાણ


Rate this content
Log in

Similar gujarati poem from Drama