Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

3  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

મુજને દેખાય છે

મુજને દેખાય છે

1 min
193


જ્યાં હું નજર નાખું ત્યાં તું મુજને દેખાય છે,

તું મુજને દેખાય છે, સાદ તારો સંભળાય છે,


સૂરજના કિરણોમાં, ચાંદની રાતમાં,

ધરતી-આકાશમાં, ચારેય દિશાઓમાં,

તારો ચહેરો મુજને ચમકતો દેખાય છે,

તું મુજને દેખાય છે, તારો સાદ સંભળાય છે, 

જ્યાં હું નજર નાખું ત્યાં તું મુજને દેખાય છે,


ખીલેલા ધ્યાનમાં, સાવનની ઘટામાં,

નદીના કિનારામાં, આંબાની ડાળમાં,

ઝૂલામાં ઝૂલી રહેલી તું મુજને દેખાય છે,

તું મુજને દેખાય છે, તારો સાદ સંભળાય છે, 

જ્યાં હું નજર નાખું ત્યાં તું મુજને દેયાય છે,


દિલની ધડકનમાં, શ્વાસોની સરગમમાં,

મારા તન અને મનમાં, મારા રોમે રોમમાં,

"મુરલી" ત્ ત્ થૈ નાચંતી તું મુજને દેખાય છે,

તું મુજને દેખાય છે, તારો સાદ સંભળાય છે,

જ્યાં હું નજર નાખું ત્યાં તું મુજને દેખાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama