STORYMIRROR

Dr Sejal Desai

Inspirational

4  

Dr Sejal Desai

Inspirational

મતાધિકાર

મતાધિકાર

1 min
470

લોકશાહીનું વરદાન છે મતાધિકાર,

જે થકી આપણા ભવિષ્ય નો આધાર!


દરેક મતનું મૂલ્ય અનેરું ને અપાર,

ગરીબ કે તવંગર દરેકને સમાન અધિકાર !


દેશના હિત માટે પ્રયત્ન કરશું એકવાર,

ફરિયાદો નહીં રહે જેથી વારંવાર !


દેશની પ્રગતિમાં યોગદાન એ હવે નિર્ધાર,

મતદાન કરીને બનાવીએ ઈચ્છિત સરકાર !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational