STORYMIRROR

Hemisha Shah

Inspirational Others

3  

Hemisha Shah

Inspirational Others

મત કરે એને વંદન

મત કરે એને વંદન

1 min
478

'મત' કરે એને વંદન,

કરશે કોઈ સુંદર દેશનું સર્જન,  


કરશે કુદરતનું જતન, 

કરશે ગરીબનું મનોમંથન, 

સુરક્ષિત દેશની સરહદ સર્વસંપન્ન. 


મળશે બધાને જલજીવન, 

સ્વચ્છતા એ જ નવજીવન.  


"એક મત ના આપું તો શું ફર્ક પડશે ?" ના

વિચારો, ના કરો આવું તર્કબંધન  

બસ એટલે જ કહું છું 

'મત' કરે એને વંદન !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational