Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hiral Pathak Mehta

Romance

4.0  

Hiral Pathak Mehta

Romance

મસ્ત છું

મસ્ત છું

1 min
262


મસ્ત છું,

વ્યસ્ત છું,

તારા પ્રેમમાં મદમસ્ત છું...


ઓગાળી દે છે સાકરની જેમ...

જ્યારે તું જુએ એક નજર મને.....

તારી આંખોથી મારા લટ ને તું હટાવે...

તારો આ સ્પર્શ મને ખૂબ લજાવે....


વિખરાયેલી હું તરત સમેટાઈ જઉ છું...

તારા હોઠને જ્યારે જોઈ જઉ છું...

ઉભરાતા શબ્દો જ્યાં થીજી જાય છે...

તારી આ એક ઝલક જ કમાલ કરી જાય છે...


પૂછે છે લોકો ચહેરાની લાલીનો રાઝ..

કેમ કરી સમજાઉ કોણ છે એ હમરાઝ...


બસ મસ્ત ને વ્યસ્ત છું

તારા જ પ્રેમમાં મદમસ્ત છું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance