STORYMIRROR

anjana Vegda

Tragedy Others

3  

anjana Vegda

Tragedy Others

મરવા ક્યાં દે છે

મરવા ક્યાં દે છે

1 min
175

નજીક આવે પણ અડવા ક્યાં દે છે !

રડાવે ઘણુંય પણ હસવા ક્યાં દે છે !


ઊંચાઈએ પહોંચાડી એ ધક્કો મારે,

હાથ એ ઝાલે પણ પડવા ક્યાં દે છે !


છોડી મૂકે છે એમ જ મઝધારમાં ને

ડૂબવા ન દેતી પણ તરવા ક્યાં દે છે !


ભરી મહેફિલે સાવ એકલા કરી મૂકે

ને એકાંતમાં પણ ભળવા ક્યાં દે છે !


સીધા સરળ માર્ગ પર આપે વળાંકો

વળવા જાઉં પણ વળવા ક્યાં દે છે !


અજાત શત્રુ જાણે કિસ્મત 'અંજુ'

જીવવા ન દેતી પણ મરવા ક્યાં દે છે !


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

More gujarati poem from anjana Vegda

ગયાં

ગયાં

1 min വായിക്കുക

અસ્તિત્વ

અસ્તિત્વ

1 min വായിക്കുക

દશા મારી

દશા મારી

1 min വായിക്കുക

નથી આપતો

નથી આપતો

1 min വായിക്കുക

પ્રેમ છે

પ્રેમ છે

1 min വായിക്കുക

પૂછી જુઓ

પૂછી જુઓ

1 min വായിക്കുക

ના લેતો

ના લેતો

1 min വായിക്കുക

ન આવે

ન આવે

1 min വായിക്കുക

Similar gujarati poem from Tragedy