STORYMIRROR

Vijay Parmar

Fantasy

3  

Vijay Parmar

Fantasy

મોટો જાદુગર

મોટો જાદુગર

1 min
198

દુનિયાનો મોટો જાદુગર તું ઈશ્વર, 

થાય બધું તારા ઈશારા પર,


બનાવી કેવી દુનિયા અદ્ભુત, 

જોઈને લાગે નવાઈ થઉં અભિભૂત, 


વિસ્મય ભરેલી દુનિયાનો રચિયતા ઈશ્વર, 

વિસ્મય ભરેલા જીવમાં તું ઈશ્વર,


તારી મરજી વિના થાય ન એક ક્ષણ,

આપનાર તું કીડીને કણ ને હાથીને મણ,


તુજ કૃપાથી ચાલે આ દુનિયા ઈશ્વર, 

તુજ સૌનો રક્ષણહાર ઓ ઈશ્વર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy