STORYMIRROR

Bhavna Bhatt

Inspirational Others

3  

Bhavna Bhatt

Inspirational Others

મોતી

મોતી

1 min
283

લખચોર્યાસી અવતારોમાં મોતી રૂપે મળ્યો માનવદેહ, 

માણસાઈ ભુલી આમ ન વેડફશો આ માનવદેહ. 


મોતીરૂપી આ જીવનને વ્યસનથી નષ્ટ ન કરીએ, 

સાચા મોતી બની જીવન દીપાવી દઈએ. 


મોતીરૂપી આ જીવનને સદકર્મથી દીપાવી દઈએ, 

સાચી ભાવનાઓથી જીવન ચમકાવી દઈએ. 


દંભી દુનિયાના દંભથી દૂર જ રહીએ, 

હંસ બની સાચા મોતી ચરી લઈએ.


ઝાકળના બૂંદના મોતી બની જીવન કોઈનુ ચમકાવી દઈએ, 

અમૂલ્ય આ માનવદેહને આમ રોળાવી ના દઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational