STORYMIRROR

Vanaliya Chetankumar

Children

3  

Vanaliya Chetankumar

Children

મોસમની વાત

મોસમની વાત

1 min
299

મોસમ આવી મોસમ આવી

મિલનની મોસમ આવી,


વસંત આવી વસંત આવી

પ્રીતની આ મોસમ આવી,


રંગોની આ ફોરમ આવી

જીતની આ મોસમ આવી,


ચારે તરફ લીલોતરી છવાઈ

જાણે ધરતીની કંકોત્રી આવી,


ધરાના આ રંગો બદલાયા 

મોસમ આવી હોળીને લાવી,


પંખીઓનો કલરવ આવ્યો

જાણે ધરા પર મેળો છવાયો,


શેરીઓ મ્હેકી ગલીઓ ગુંજી

મહેનતની આ મોસમ આવી,


નશીલી બનીને સાંજ જાગી

મોસમને મળવા ને ભાગી.


Rate this content
Log in

Similar gujarati poem from Children