મોરપીંછ રંગ
મોરપીંછ રંગ
કેટલો મોહક લાગે મોરપીંછ રંગ ?
સૌનું દિલ જીતી લેતો મોરપીંછ રંગ,
મહિલાઓનો પ્રિય રંગ મોરપીંછ રંગ
ડ્રેસ પહેરે સાડી પહેરે
આકર્ષક લાગે મોરપીંછ રંગ,
ઈચ્છા જાગે ઈચ્છા વ્યક્ત કરે મોરપીંછ રંગ
આશાને ઉમંગ લાવે મોરપીંછ રંગ,
નવરાત્રીના નવમા દિવસે
મોરપીંછ લીલો રંગ,
મંડપ ડેકોરેશન પંડાલ સજાવે
મોરપીંછથી સુંદર લાગે.
