મોરલો
મોરલો
આજ તારું કયાંથી અણધાર્યું,
આગમન..?
નહીં મીઠાં ટહુકા...
નહીં મીઠાં બોલ...
એકજ સાદ જાણે ટેહૂટેહૂહહહહહહહ
રાખ થોડી ધિરજ...
ચણની જાર અને પાણીના બોલ,
હું તને પ્રેમથી પીરસું.
ખમ્મા ઘણી મારા મીઠલા મોરલા
તું રોજ ટહુકારા દેજે મારા ટોડલે...
