STORYMIRROR

Vandana Patel

Inspirational Others Children

3  

Vandana Patel

Inspirational Others Children

મોબાઈલ

મોબાઈલ

1 min
191

વાતે વાતે બ્લોક કરશે આજની પેઢી

સબંધ કેમ રાખી શકે આજની પેઢી

ધીરજ ખૂટી સાથે ક્ષમાને ન ઓળખે

 કેમ ચઢે, કોના રવાડે આજની પેઢી,


આધુનિકતાનો આંચળો ઓઢે આજની પેઢી

કરે મનમરજી ને અજુગતું વર્તન આજની પેઢી

સમજણ અધૂરી ને સંબંધે ન અનુભવે ઉષ્મા 

હજી અનુભવથી ઘડાઈ નથી આજની પેઢી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational