મનથી થાય
મનથી થાય
પસંદગી પ્રેમથી થાય છે,
વિશ્વાસ વર્તનથી થાય છે,
નારાજગી નાદાનીથી થાય છે,
ભૂલો ભૂલથી થાય છે,
વાણી વિચારથી થાય છે,
હિંમત હરકતથી થાય છે,
અલગ અનુભવથી થાય છે,
મહેનત માયાથી થાય છે,
સ્નેહ સંબધથી થાય છે,
ગુંજન ગૌરવથી થાય છે.

