STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Others

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Others

મનનું પતંગિયું

મનનું પતંગિયું

1 min
169

મનનું પતંગિયું ઊડી રહ્યું છે,

ઘડીક આ ફૂલે તો ઘડીક પેલા ફૂલને એ ચૂમી રહ્યું છે,


કુદરતના રહસ્યને પામવા,

જંગલ જંગલ ભમી રહ્યું છે,


ફૂલના મોહમાં પોતાની જાતનું મહત્વ ભૂલી રહ્યું છે,

આ મનનું પતંગિયું અહી તહી ભમી રહ્યું છે,


કૂવા જેટલું ઊંડું લાગ્યું આ આત્માનું રહસ્ય,

એટલે કાઠે બેઠી એ જોઈ રહ્યું છે,


મનનું પતંગિયું અહી તહી ભટકી રહ્યું છે,

સફળતાના નશામાં પોતાની જાતને ભૂલી રહ્યું છે,


મનનું પતંગિયું ખૂબ ચંચળ ક્યાં સ્થિર થઈને બેસે છે !

બધું મેળવવાની લાલચમાં,

પાસે રહેલું પણ ગુમાવી દે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational