Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ketan Bagatharia

Drama

3  

Ketan Bagatharia

Drama

મનનીટ- મનની આશ

મનનીટ- મનની આશ

1 min
179


જીભને મીઠાશ મનની આશ,

ચોકલેટ છે દિલને ખાસ,

બાળકોની રોજની થઈ આશ,

ચોકલેટ છે તો કંઈક ખાસ,


જીવનને દુઃખ દીલાસની આશ,

તૂટે દિલ તો ચોકલેટ થાય ખાસ,

મળે જો દિલ ચોકલેટ થાય આશ,

સંબંધોની મીઠાશ ચોકલેટ છે ખાસ,


અબાલ વૃધ્ધ જવાનીને આશ,

જીવન હર રંગમાં ચોકલેટ છે ખાસ,

તહેવાર વહેવારની રંગીન આશ,

ઉજવણી થાય હર એક ખાસ,


તૂટેલા દિલની પહેલી આશ,

જોડાયેલા દિલને થઈ ખાસ,

ચોકલેટ રહી સદા બધાંની આશ,

"રાહી" દે ચોકલેટ કવિતા ખાસ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama